Jammu and Kashmir માં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ,3 ઈજાગ્રસ્ત

Jammu and Kashir,તા.18 જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જેમાં લાન્સ નાઈક બલજીત સિંહનું સારવાર દરમિયાન મોત […]

Indian Army થશે અપગ્રેડ, સરહદે રોબોટિક ખચ્ચર અને ડ્રોન વડે માલસામાનની અવર-જવર કરશે

New Delhi,તા.02 ઈન્ડિયન આર્મી સરહદો પર ખાસ કરીને પહાડી વિસ્તારો પર ખચ્ચરોની મદદથી પોતાનો સામાન એકથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે જાનવરો પર નિર્ભરતા ઓછી કરવા માટે રોબોટિક ખચ્ચરોનો સહારો લેવામાં આવશે. આ રોબોટિક ખચ્ચર જ ફોર્વર્ડ પોસ્ટ્સ પર જવાનો માટે સામાન લઈને જશે. આ સિવાય સેના લોજિસ્ટિક ડ્રોન્સ એટલે કે માલસામાનની અવર-જવર માટે ડ્રોન્સ […]

Indian Army એ માછિલ સેક્ટરમાં સેનાએ એક ઘૂસણખોરને ઠાર માર્યો

Jammu-Kashmir,તા.૨૭ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.એલઓસી પર ભારતીય સેના અને પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન એક ઘૂસણખોર માર્યો ગયો છે. ત્યાં એક સૈનિકનું બલિદાન આપવામાં આવ્યું હતું. એક જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. સેનાએ કુપવાડાના માછિલ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. માહિતી આપતાં સેનાએ જણાવ્યું […]