ઈન્ડિયન ટૂ નિષ્ફળ જતાં હવે ત્રીજો ભાગ સીધો OTT પર આવશે
Mumbai,તા.04 કમલ હાસનની ‘ઈન્ડિયન ટૂ’ ટિકિટબારી પર ફલોપ જતાં હવે ત્રીજો ભાગ સીધો ઓટીટી પર જ રીલિઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મનાય છે. કમલ હાસન માત્ર સાઉથમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય કલાકાર મનાય છે. આમ છતાં આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો નિર્ણય મજબૂરીથી લેવાયો છે. આ ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થયો હતો. […]