America થી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતી, 33 લોકોના નામની યાદી
New Delhi,તા.05 અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પાછા વતન મોકલવામાં આવી રહ્યા છે. આ વિમાન પંજાબના અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. અમેરિકાનું લશ્કરી વિમાન C-17માં 13 બાળકો સહિત 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સવાર હતા. આમાં 79 પુરુષો અને 25 મહિલાઓ છે. આ વિમાનમાં ગુજરાતના 33, પંજાબના 30, હરિયાણાના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 […]