India બીજી ODI ચાર વિકેટથી જીતી
Cuttack,તા.10ભારતે બીજી વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે, ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી. રવિવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ 49.5 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 119 રન બનાવીને પોતાની 32મી વનડે […]