Team India ના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી
Mumbai,તા.08 ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સિરીઝ હવે ખતમ થઈ ચૂકી છે. સિરીઝની અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. આ સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોની સામે […]