ભારત સામે મહાન બેટરે Test માં અધવચ્ચે જ કેમ નિવૃત્તિ જાહેર કરી? 16 વર્ષે કર્યો ચોંકાવનારો ખુલાસો

Mumbai,તા,26 16 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ટેસ્ટ મેચની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત અંગે ખુલાસો કરતા કહ્યું છે કે એક કેચ ચૂકી જવાના કારણે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી. જો એડમ ગિલક્રિસ્ટે તે સમયે 4 ટેસ્ટ મેચ વધુ રમ્યા હોત તો તેનું નામ પણ 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર મહાન ઓસ્ટ્રેલિયન ખેલાડીમાં સામેલ […]

India Australia સામે પણ હારશે! એ પણ બહુ ખરાબ રીતે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

Mumbai,તા.14 ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. શ્રીલંકા પ્રવાસ બાદ હાલ ભારતીય ક્રિકેટ ટીમ એક લાંબુ વેકેશન લેશે. ત્યાર પછી ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. નવેમ્બર ડિસેમ્બર […]