India to America માં ડ્રગ્સની તસ્કરી! નિકાસ કરેલા દોરીના જથ્થામાં 70 હજાર નશીલી દવાઓ મળી

America,તા.29 અમેરિકામાં ભારતથી સપ્લાઈ કરવામાં આવતા દોરીમાંથી 70 હજાર દવાઓ મળી આવી છે. આ દવાની કિંમત 33,000 અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે. અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે આ માહિતી આપી છે. વિભાગનું કહેવું છે કે  દોરીનાં કન્સાઇનમેન્ટમાંથી આ દવા મળી આવી છે. જે કેલિફોર્નિયાના બ્યુના પાર્કમાં એક સરનામે મોકલવાની હતી. અમેરિકામાં આ દવાના ઉપયોગ […]