world ની ટોપ ટેન શકિતશાળી વાયુસેનામાં ભારત ચોથા ક્રમે
New Delhi,તા.29વિશ્વની 10 સૌથી શક્તિશાળી વાયુસેનાની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. Globalfirepower.com વેબસાઈટે તેને પ્રકાશિત કર્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં, રેન્કિંગ ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને સપોર્ટ એરક્રાફ્ટ સહિતના દેશોના કબજામાં રહેલા એરક્રાફ્ટની યાદી પર આધારિત છે. ખાસ વાત એ છે કે, ભારતીય વાયુસેનાનું નામ વિશ્વની ટોપ-5 સૌથી શક્તિશાળી વાયુસેનામાં સામેલ છે. આ સાથે ભારતના દુશ્મન […]