Uttar Pradesh માં કોંગ્રેસની આ માંગ સપા અને અખિલેશનું ટેન્શન વધારી દેશે
Uttar Pradesh,તા.09 ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ દસ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પેટાચૂંટણીમાં બેઠક ફાળવણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 5 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, અને સપા 5 બેઠકો પર મજબૂતીથી લડશે. બાકીની બેઠકો માટે રાષ્ટ્રીય […]