આતંકવાદીઓને આશ્રય, ભારત વિરુદ્ધ ષડયંત્ર, જાણો કેવી રીતે કેનેડા બન્યું ‘New Pakistan’
Canada, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સત્તામાં આવતા નવું પાકિસ્તાન બનાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં કેનેડા ભારત માટે ‘નવું પાકિસ્તાન’ બની ગયું છે. તેનું કારણ પાકિસ્તાનની જેમ જ કેનેડા દ્વારા આતંકવાદીઓને આશ્રય આપવો, રાજદ્વારી વિવાદ અને બંને દેશો વચ્ચે સતત વધી રહેલો તણાવ છે. ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં […]