Test cricket માં દબદબો જાળવવા ઉતરશે Team India, ઈંગ્લેન્ડમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ સુધારવાનો ઇરાદો
New Delhi,તા.23 ભારત T20 વર્લ્ડકપમાં વિજય બાદ હવે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં વધુ એક ICC ટુર્નામેન્ટ જીતવા માટે પ્રયાસ કરશે. હાલના સંજોગોમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય તેવી શક્યતાઓ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની ઘણા સમયથી પરીક્ષા થઈ નથી. અગાઉ વન-ડે ક્રિકેટના વર્લ્ડકપની ફાઇનલમાં હાર અને બે વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં […]