વધુ એક ‘ઐતિહાસિક ભૂલ’ સુધારવા તરફ Modi govt અગ્રેસર, સિંધુ જળ સંંધિમાં સુધારાની ફરી કરી માગ

New Delhi,તા.18 છેલ્લા કેટલાક દાયકાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 સિંધુ જળ સંધિ મામલે વિવાદ વકર્યો છે, જેને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ પાકિસ્તાન કોઈ જવાબ આપી રહ્યું નથી. ભારત દરવર્ષની જેમ આ વર્ષે પણ 30 ઓગસ્ટ, 2024ના રોજ પાકિસ્તાનને આ મુદ્દે સમીક્ષા અને સુધારા-વધારા કરવાની માગ કરતી ઔપચારિક નોટિસ […]