અમે સારા સંબંધ ઈચ્છીએ છીએ પણ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવો જોઈએ:Muhammad Yunus

Bangladesh,તા.10 બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી પરંતુ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અકડ બતાવી રહ્યાં છે. રવિવારે મોહમ્મદ યુનુસે કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે પરંતુ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવો જોઈએ. મોહમ્મદ યુનુસે આ ટિપ્પણી તે વિદ્યાર્થીઓ સાથે એક બેઠક દરમિયાન […]