Haryana માં હારતાં જ કોંગ્રેસના સહયોગીઓને મળ્યો ‘મોકો’, કોઈનો કટાક્ષ તો કોઈની સલાહ

Haryana,તા,09 હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ ગઈકાલે આવ્યા અને આ વખતે કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં હાર બાદ I.N.D.I.A. ગઠબંધનના સાથીઓના સૂર પણ બદલાઈ ગયા છે અને આ સાથે કોંગ્રેસને ‘I.N.D.I.A.’ ગઠબંધનના સાથી પક્ષોએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેની વ્યૂહરચનામાં મોટાપાયે ફેરફાર કરવાની સલાહ આપી દીધી છે. કેજરીવાલે શું બોલ્યાં?  […]

Rajya Sabha ની 12 બેઠકો પર ચૂંટણી, I.N.D.I.A. કે NDA માંથી કોનું પલડું ભારે?

New Delhi, તા.08 રાજ્યસભાની બે બેઠકો માટે 3 સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે. 9 રાજ્યોની આ 12 બેઠકો પર થનારા મતદાન માટે ચૂંટણી પંચે બુધવારે કાર્યક્રમનું એલાન કરી દીધું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ હવે રાજકીય પાર્ટીઓ જીતની ફોર્મ્યૂલા તૈયાર કરવામાં લાગી ગઈ છે. આ બેઠકો પર જીત કોની થશે તે તો સમય […]

India Alliance નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે,આપ ભાગ નહીં લે

New Delhi,તા.૨૫ કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ પહેલીવાર બોલાવવામાં આવેલી નીતિ આયોગની બેઠકનો આમ આદમી પાર્ટીએ બહિષ્કાર કર્યો છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે, તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં જશે નહીં. આમ આદમી પાર્ટી તરફથી મળેલી […]

‘ફક્ત બે રાજ્યોની થાળીમાં જ પકોડા…’ બજેટમાં થયેલી જાહેરાતો પર Kharge ના પ્રહાર

New Delhi તા.24 મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દીધું. હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર […]