India બાદ હવે લંડનમાં Anant-Radhika ના લગ્ન પછીની ઉજવણી થશે !

Mumbai,તા.૨૫ અનંત અને રાધિકાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતાં આ લગ્નમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન સહિત ભારત અને વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા. લગ્ન પહેલા આયોજિત અનેક કાર્યક્રમો સહિત આ ભવ્ય લગ્નમાં ૫૦૦ મિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે.રિપોર્ટ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી […]