IND vs SL: T20 બાદ હવે વન-ડે શ્રેણી, Team India નો કેપ્ટન બદલાશે
New Delhi તા.01 ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણી બાદ હવે વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કરી દીધી હતી. હવે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે. T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન […]