IND vs SL રોહિત પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરી શકે છે બહાર
New Delhi, તા.02 આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સીરિઝની પહેલી મેચ કોલંબોમાં રમાશે. આ સીરિઝમાં કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓની વનડે ટીમમાં વાપસી થઇ રહી છે. આ વનડે સીરિઝ દરમિયાન બે વિકેટકીપર અને તેની સાથે બેટર ભારતીય ટીમ પાસે ઉપલબ્ધ છે. જેમાં રિષભ પંત અને કે.એલ રાહુલનો સમાવેશ થાય છે. અગાઉ પંત […]