IND vs SL: વિરાટ રેકોર્ડ તોડશે કોહલી! સચિન જેવા દિગ્ગજોની રેસમાં
Mumbai,તા.25 T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20માંથી સંન્યાસ લેનાર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતના આ બે મહાન ખેલાડીઓ રમશે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ વિરાટ-રોહિત પહેલીવાર કોઈ મેચમાં સાથે રમતા દેખાશે. આ શ્રેણી વિરાટ કોહલી માટે ખાસ રહેશે કારણ કે વિરાટ કોહલી આ […]