Women’s T20 World Cup માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, હરમન-શેફાલીએ કરી કમાલ
Mumbai.તા,07 ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ગ્રુપ-Aની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 105નો સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. સામે ભારતીય ટીમે 19મી ઓવરના પાંચમા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લીધું હતું.લક્ષ્યનો પીછો કરવા […]