IND vs NZ: મોહમ્મદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહ ભારતની પ્લેઈંગ 11માં વાપસી કરી શકે છે

Mumbai,તા.01 ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના છેલ્લા મુકાબલામાં ન્યુઝીલેન્ડનો સામનો કરવા જઈ રહી છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ તેમ છતાં આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ટીમો ગ્રુપ A માં જીત સાથે ટોપ પર રહેવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જેવી ખતરનાક ટીમ સામે […]

IND vs NZ મેચ પહેલા K L રાહુલે કર્યા વિરાટ કોહલીના વખાણ

Mumbai,તા.01 ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ પહેલા કેએલ રાહુલ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મોહમ્મદ શમી અને રોહિત શર્માની ફિટનેસ અંગે કોઈ સમસ્યા નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી ચૂકી છે. પરંતુ આ મેચ નક્કી કરશે કે […]

New Zealand સામે સીરિઝ ગુમાવ્યા બાદ પંત ભાવુક, સોશિયલ મીડિયામાં હૈયાવરાળ કાઢી

Mumbai,તા.05 ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 25 રનથી હારી ગઈ હતી. અને તેની સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝ 3-0થી ગુમાવી દીધી હતી. આ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. બીજી ઈનિંગમાં 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં રિષભ પંત જ 15થી વધુ […]

New Zealand series ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ

Mumbai,તા.05 ભારતીય વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની સિઝન બાદ પોતે નિવૃત્તિ લઇ લેશે. બંગાળ તરફથી રમતા સાહાએ કહ્યું હતું કે, હું પોતાની રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યા બાદ નિવૃત્તિ લઈ લઈશ. 40 વર્ષના સાહાએ વર્ષ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે  2021થી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર […]

Rohit Sharma એ ધોની પાસેથી શીખવું જોઈએ…: પૂર્વ ખેલાડીએ કેપ્ટનને કેમ આપી આવી સલાહ?

Bangalore,તા.21  ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ત્રીજા દિવસના અંતે યજમાન ટીમ માટે સ્થિતિ ઘણી સારી બની શકી હોત, પરંતુ બેટ્સમેની જેમ બોલરોએ પણ નિરાશ કર્યા હતા. ત્રીજા દિવસે 3 વિકેટ પર 180 રનથી આગળ રમતી કિવી ટીમે […]

ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વિકેટ ખેરવી Bumrah રચ્યો ઈતિહાસ, આ ખાસ રેકૉર્ડની કરી બરાબરી

Bangalore,તા.21 બેંગલુરુ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. 36 વર્ષ બાદ પહેલી વખત ન્યુઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમ ભલે ટેસ્ટ મેચમાં હારી ગઈ હોય. પરંતુ ભારતના નંબર વન ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે. બુમરાહે આ ટેસ્ટ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. બુમરાહે અત્યાર સુધી […]

પહેલી મેચ હારતાં જ Team India માં ફેરબદલ! ત્રણ વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી

Bangalore,તા.21 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તરત જ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ અપડેટ જારી કરતા કહ્યું કે બીજા અને ત્રીજા ટેસ્ટ માટે ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]

આવી આશા નહોતી…: ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ નિરાશ થયો Rohit Sharma, આ બે ખેલાડીઓના કર્યા વખાણ

Bangalore,તા.21 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતમાં આ ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે સન 1988માં જ્હોન રાઈટની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.  પહેલી ઇનિંગમાં […]

IND vs NZ: ટીમ ઈન્ડિયાનો ધબડકો! 46 રન પર ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ

Bezoor,તા.17 બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 46 રનના સ્કોર પર તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિન એમ 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર જયસ્વાલ અને પંત […]

Team India પાસે 9 ઝડપી બોલર હોવા જોઈએ જેથી…’ ભવિષ્ય માટે હિટમેનનો મેગા પ્લાન

Mumbai,તા.16 ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અનુસાર ટીમના ખેલાડીઓએ ઈજાઓથી દૂર રહેવું જોઈએ. અને તેને લઈને રોહિતે બેન્ચ સ્ટ્રેન્થને ઝડપી બોલિંગ માટે વધુ મજબૂત કરવાની વાત કરી છે. જેથી કરીને જો કોઈ ઝડપી બોલર છેલ્લી ક્ષણે પણ પ્લેઈંગ 11માં જોડાવા તૈયાર હોય તો આવા આઠ કે નવ ખેલાડીઓ તૈયાર હોવા જોઈએ. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં […]