BCCIએ 26 મેચોનું શેડ્યૂલ કર્યું જાહેર,ભારતીય ટીમ કયા દેશ સામે કઈ તારીખે રમશે મેચ
New Delhi,તા.23 ભારતીય ટીમ આવતા વર્ષે જૂન-ઑગસ્ટ, 2025 દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસ પર રહેશે, જ્યાં યજમાન ટીમ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સીરિઝને લઈને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આજે (22 ઑગસ્ટ) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા શેડ્યૂલ જાહેરાત કરી છે. હેડિંગ્લે […]