પહેલી ટેસ્ટમાં Team India ની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને કચડી નાખ્યું
Chennai,તા,23 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર (19 સપ્ટેમ્બર)થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હવે આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી કચડી નાખતાં ધમાકેદાર જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 234 રનમાં […]