ટેસ્ટ ક્રિકેટમાં ભારતે તાત્કાલિક નવો કેપ્ટન બનાવી દેવો જોઈએ: Sunil Gavaskar
Mumbai,તા.06 ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમ હવે આગામી પ્રવાસે ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં 5 મેચોની ટેસ્ટ સીરિઝ યોજવાની છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર પહેલી 1 કે 2 ટેસ્ટ રમી શકશે નહીં. આ સ્થિતિમાં ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે BCCIને સ્પષ્ટ શબ્દોમાં કેપ્ટન અંગે […]