Russia ને જોરદાર ઝટકો, યુક્રેને બે સબમરીન નષ્ટ કરી, એર ફિલ્ડને બનાવ્યાં નિશાન
Russia,તા.05 યુક્રેને છેલ્લા ૨૪ કલાકમાં લાંબા અંતરના હુમલા વધારી રશિયાની એક સબરમરિનને ડુબાડી દીધી હતી તથા તેના એરફિલ્ડને નિશાન બનાવી અનેક ઇમારતોને ક્ષતિગ્રસ્ત કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. રશિયાએ જણાવ્યું છે કે યુક્રેનના ડ્રોને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યકિતનું મોત થયું હતું. જુલાઇ પછી હુમલાઓમાં વધારો […]