રૂ.14 લાખ કરોડની Income tax વસુલાત બાકી

New Delhi, કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષના આવકવેરા સહિતના ટેક્ષ વસુલ કરવાના લક્ષ્યાંક પાર પડશે તે નિશ્ર્ચિત બન્યા બાદ હવે વિવિધ અદાલતો આવકવેરા ટ્રીબ્યુનલ સહિતના સ્તરે જે ટેક્ષ વસુલાતના કેસ પેન્ડીંગ છે તેમાં રૂા.14 લાખ કરોડથી વધુની વસુલાત માટે હવે તૈયારી કરી છે. જેમાં ટોચના 5000 કેસોને અલગ તારવીને તેની ડેટાબેન્ક બનાવાઈ છે અને તેમાં […]