Aamir Khan ભત્રીજા ઈમરાન ખાનની ફિલ્મ નથી કરી રહ્યો

Mumbai,તા.૧૯ ઈમરાન ખાન લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં વાપસી કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં, મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના કાકા આમિર ખાન આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યા છે, પરંતુ હવે તેના વિશે એક મોટી માહિતી સામે આવી છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, આમિર ખાન આ ફિલ્મ સાથે કોઈપણ રીતે જોડાયેલ નથી. રિપોર્ટ્‌સમાં […]

મામા આમિરની પ્રોડક્શન કંપનીની ફિલ્મથી Emraan’s comeback

રોમાન્ટિક કોમેડીમાં જ નસીબ અજમાવશે નિર્માતા તરીકે આમિરની સીધી ઓટીટી પર રજૂ થનારી પહેલી ફિલ્મ બનશે Mumbai,તા,13 ઈમરાન ખાન નવ વરસ પછી ફરી મામા આમિર ખાનની મદદથી કમબેક કરશે. આમિર એક રોમેન્ટિક કોમેડી બનાવી રહ્યો છે તેમાં ઈમરાન કામ કરવાનો છે. આમિર ખાન આ ફિલ્મથી ઓટીટી પર નિેર્માતા એન્ટ્રી મારી રહ્યો છે. તું દિગ્દર્શન દાનિશ […]

Imran Khan ની પાર્ટી પીટીઆઈના પ્રમુખ ગૌહર ખાનની ધરપકડ

પીટીઆઈના નેતાઓ બેરિસ્ટર ગોહર, શેર અફઝલ ખાન મારવત અને અન્યની સોમવારે રાત્રે સંસદની બહારથી ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી હતી Islamabad, તા.૧૦ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ બેરિસ્ટર ગૌહર ખાનની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેની નેશનલ એસેમ્બલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા પીટીઆઈના કાર્યકરો અને નેતાઓએ ઈસ્લામાબાદમાં રેલી યોજી હતી અને ઈમરાન ખાનને […]

મુખ્યમંત્રી જ ‘ગુમ’, Pakistan માં ઈમરાન સમર્થક નેતાને સેના વિરુદ્ધ ભાષણ ભારે પડ્યું

Pakistan,તા.10 પાકિસ્તાનમાં ઈમરાન સમર્થક એક નેતાને સેના વિરુદ્ધ ભાષણ આપવું ભારે પડી ગયું છે. પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર ગુમ થઈ ગયા છે. આ ઉપરાંત ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI)ના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. ઈમરાનની પાર્ટીએ રવિવારે તેની મુક્તિની માગ સાથે મોટી […]

Imran Khan નાં ઘરે આતંકીઓને ટ્રેનિંગ અપાઈ પેટ્રોલ બોમ્બથી સાજીશ રચાઈ : Maryam Nawaz

 ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઉપર પણ આક્ષેપો કરતાં મરિયમે કહ્યું : તે ટોળકી અરાજકતા ફેલાવવા અને રાજ્યને નુકસાન કરવા પર જ ધ્યાન આપે છે Lahore, Islamabad,તા.25 પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે જેલમાં રહેલા પૂર્વવડા પ્રધાન ઇમરાનખાન ઉપર ગંભીર આક્ષેપો મુક્યા છે. તેઓએ કહ્યું ઇમરાનનાં નિવાસ સ્થાનનો ઉપયોગ આતંકવાદીઓને તાલિમ આપવા માટે થાય છે. ત્યાં […]