Madhabi Puri Buchનું ગેરકાયદે ટ્રેડિંગ, સેબીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ,કોંગ્રેસ

New Delhi,તા.14 કોંગ્રેસ પાર્ટીની ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (સેબી)ના અધ્યક્ષ માધબી પુરી બુચ પરની આક્ષેપબાજી અટકવાનું નામ નથી લેતી. 14 સપ્ટેમ્બર, 2024ના રોજ કોંગ્રેસે ફરી એકવાર માધબી બુચ પર નવો આક્ષેપ કર્યો છે. શું આક્ષેપ લગાવ્યો કોંગ્રેસે?      કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના […]