Donald Trump પ્રમુખ બનશે તો અમેરિકામાં થશે મોટી ઉથલપાથલ, 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે
બહેતર ભવિષ્યની આશામાં સુપરપાવર અમેરિકાના સીમાડા ઠેકીને ગેરકાયદે અમેરિકામાં વસી જનારા ઘૂસણખોરોની કમી નથી. એક કરોડથી વધારે લોકો અમેરિકામાં ઘૂસી ગયા હોવાનો અંદાજ છે. કામ-ધંધાના સ્થળે ભલે શોષણ થતું, ભલે ઓછું વેતન મળતું, પણ અન્ય દેશોની તુલનામાં અમેરિકામાં જીવનધોરણ સારું અને અર્થ-ઉપાર્જન વધુ હોવાથી વર્ષોથી એ દેશમાં ઇલ્લિગલ ઇમિગ્રેશન થતું જ રહે છે. ઘૂસણખોરો માટે […]