Gujarat ના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ઘટસ્ફોટ

 Gujarat,તા.04  ગુજરાતમાં 20 થી 29 ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન […]

IIT Gandhinagar અને ગુજરાત યુનિવર્સિટીનો ટોપ 100માં સમાવેશ

Gandhinagar,તા.13 કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્ડિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ) 2024 જાહેર કરવામા આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યા છે. ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે. પ્રથમવાર ગુજરાતની એક પણ કોલેજને રેન્ક નહીં જ્યારે આ […]