Iran-Lebanon ધમકી આપતા રહ્યાં અને ઈઝરાયલે રાતભર હુમલા કરી ઊંઘ ઊડાડી દીધી
Israel ,તા.08 મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલી સેના IDFએ હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર તાબડતોડ હુમલા કર્યા છે. IDFનું કહેવું છે કે, તેમણે દક્ષિણી લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર રાતભર તાબડતોડ હુમલા કરીને તબાહ કરી દીધુ છે. હિઝબુલ્લાહના ઠેકાણા પર ઈઝરાયલનો આ હુમલો ઈરાન અને લેબેનોનની ધમકીઓ વચ્ચે થયો છે. હમાસ લીડર ઈસ્માઈલ […]