Ideal Figure કોને કહેવાય ?

આજની યુવતીઓ Ideal Figure મેળવવા ઉત્સુક હોય છે પરંતુ તેઓ figure મેળવવાના પ્રયત્નમાં કયારેક પોતાના શરીરને ગંભીર નુકશાન પહોંચાડતી હોય છે. ખાસ કરીને જયારે યુવતીઓ ફીગર મેળવવા ભૂખી રહી Healthને નુકસાન પહોંચાડે છે તે યોગ્ય નથી. Ideal figure મળવવાની ઇચ્છા સહુની હોય છે દરેક યુવતી તેના માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે ઘણી વાર યુવતી […]