ICC ટેસ્ટ રેન્કિંગમાં 1965 પછી પહેલીવાર ધરખમ ફેરફાર, શરમજનક હાર પછી પાકિસ્તાન ઉંધે માથે

Mumbai,તા.04 બાંગ્લાદેશ સામે ઘર આંગણે જ શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમને ખૂબ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરેલુ ટેસ્ટ સીરીઝમાં શરમજનક હારના એક દિવસ બાદ પાકિસ્તાન ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. બે ટેસ્ટ મેચોની સીરીઝમાં ધૂળ ચાટ્યા બાદ પાકિસ્તાન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉંધે માથે પછડાઈ છે. પાકિસ્તાન ટીમની હાલત એટલી ખરાબ થઈ […]

રોહિત, બાબર જેવા ધૂરંધરોને પછાડી ICC Test rankings માં ઈંગ્લિશ બેટરની લાંબી છલાંગ

New Delhi , તા.24 ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ઇંગ્લેન્ડના હેરી બ્રુકે જબરદસ્ત […]