ICC એ વનડે અને T૨૦ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી
ભારતનો વિકેટકીપર અને બેટર સંજુ સેમસને બેટિંગ રેન્કિંગમાં છલાંગ લગાવી ૩૯માં સ્થાને પહોંચી ગયો છે New Delhi, તા.૧૩ આઈસીસીએ વનડે અનેT૨૦ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ફરી એકવાર વનડેમાં પહેલા સ્થાને પહોંચી ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ પાસેથી આ સ્થાન છીનવી લીધું […]