Afghanistan માટે સેમિફાઇનલમાં પહોંચવું હજુ શક્ય?
Mumbai,તા.01 ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ સામે કાંગારુ ટીમે 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ વરસાદમાં મેચ ધોવાયા બાદ બંને ટીમોને 1-1 પોઇન્ટ […]