ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા આજથી તેમના મિશનનો પ્રારંભ કરશે
Dubai,તા.20 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા આજથી તેમના મિશનનો પ્રારંભ કરશે. ત્યારે પાડોશી દેશ બાંગ્લાદેશ સામે જ તેની પહેલી ટક્કર થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ICC ટુર્નામેન્ટ્સમાં પ્રભુત્વસર રેકોર્ડને આગળ ધપાવવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરવાના ઈરાદે આજે મેદાનમાં ઉતરશે. જ્યારે શાન્તોની આગેવાની હેઠળની બાંગ્લાદેશની ટીમને તેના હાઈપ્રોફાઈલ અને […]