ICC નું બેવડુ ધોરણ : અઢી દિવસમાં ટેસ્ટ સમાપ્ત છતાં સિડનીની પીચ ‘યોગ્ય’ હોવાનુ સર્ટીફીકેટ
Sydney,તા.09 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમાંથી ચાર પીચોને આઇસીસી દ્વારા ‘ઉત્તમ’ રેટ કરવામાં આવી છે, જ્યારે સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટની પિચને ‘સંતોષકારક’ રેટિંગ મળ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની શ્રેણી 3-1 થી જીતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ક્વોલિફાય કર્યું. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું […]