Shweta Tiwari એ દીકરી પલક અને ઈબ્રાહિમના અફેરને અફવા ગણાવ્યું
આવી અફવા ફેલાવવી એ ક્રૂરતા સમાન પલક અને ઈબ્રાહિમ અનેકવાર સાથે દેખાતાં હોવાથી તેમના ડેટિંગની અફવા Mumbai,તા.13 શ્વેતા તિવારીએ પુત્રી પલકની ઇબ્રાહિમ અલી ખાન સાથેના ડેટિંગ પરની અફવાને નકારી કાઢી છે. તેણે કહ્યું કે પલક વિશે આવી અફવા ફેલાવવી એ તેના પર ક્રૂરતા છે. તેણે કહ્યું હતું કે, મારી પુત્રીનું આત્મબળ મજબૂત હોવાથી તે આવી […]