Australia ના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલ પત્રકારત્વની કારકિર્દીમાંથી નિવૃત્ત

New Delhi: તા.24 ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે રવિવારે તેમની છેલ્લી કોલમ લખીને લગભગ પાંચ દાયકા સુધી ફેલાયેલી તેમની પત્રકારત્વ કારકિર્દીને વિદાય આપી. 81 વર્ષીય ક્રિકેટરે તેની છેલ્લી કોલમમાં તેની કેટલીક શ્રેષ્ઠ ક્ષણોને યાદ કરી. જેમાં 1998ની ચેન્નાઈ ટેસ્ટમાં સચિન તેંડુલકર અને દિવંગત સ્પિન વિઝાર્ડ શેન વોર્ન વચ્ચેનો મુકાબલો અને કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામે VVS લક્ષ્મણની 281 […]