Vadodara માં વધુ એક શર્મનાક દુષ્કર્મની ઘટના: વિધર્મી આરોપી પકડાયો
Vadodara,તા.11 ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરૂવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો […]