અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં બનશે Human Milk Bank

વિશ્વ સ્તનપાન સપ્તાહ ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૪૧૫ માતાઓએ ૪૪૯ બાળકોને આપ્યું નવજીવન Gandhinagar, તા.૩ બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને પોષણક્ષમ આહાર […]