Priyanka એ હ્રિતિક અને રાકેશ રોશનનાં એન્ટિ નેપોટીઝમ વલણના વખાણ કર્યાં
પ્રિયંકાએ કહ્યું, તેઓ એક લાંબી યાદી બનાવે છે, જેમાં તેઓ નવા લોકોને લાવે છે અને તેમના માટે તકો ઉભી કરે છે Mumbai,તા.૨૧ પ્રિયંકા ચોપરાએ હ્રિતિક રોશન અને રાકેશ રોશનના દરેકને તક આપવાના વલણના તાજેતરમાં વખાણ કર્યા છે. નેટફ્લિક્સ પર તાજેતરમાં ‘ધ રોશન્સ’ નામની ડોક્યુ સિરીઝ રિલીઝ થઈ છે. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ રોશન્સ વિશે […]