તમારે ખરેખર કેટલી ઊંઘની જરૂર હોય છે ?
આપણામાંનાં મોટાભાગનાં લોકો તેની જિંદગીનો ત્રીજો ભાગ ઊંઘમાં વિતાવે છે, પરંતુ તમારે રાત્રે આઠ કલાકથી પણ ઓછી ઊંધની જરૂર હોય છે. બાળકોને વધુ ઊંઘની જરૂર હોય છે અને 65 કે તેથી વધુ ઉંમરનાં લોકો સાત થી નવ કલાકની ઊંઘની જરૂર હોય છે. તમને ખરેખર કેટલી જરૂર છે તેમાં તમારું લિંગ મહત્વની ભૂમિકા ભજવે છે. ઊંઘ […]