Uttar Pradesh માં કાશી Vishwanath temple પાસે બે મકાન ધરાશાયી, અનેક લોકો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Uttar Pradesh,તા.06 ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે મોડી રાત્રે બે મકાનો ધરાશાયી થયા છે. જેમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. હાલ NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘણાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા અહેવાલો અનુસાર, આ દુર્ઘટના વારાણસીના ચોક પોલીસ સ્ટેશન […]