Housefull Five માં અક્ષયની હિરોઈન જેક્લિન હશે
Mumbai,તા.29 ‘હાઉસફૂલ ફાઈવ’માં અક્ષય કુમારની હિરોઈન તરીકે જેક્લિન ફર્નાન્ડિઝ નક્કી થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલા ત્રણેય ભાગમાં તેણે કામ કર્યું હતું. એ રીતે તેનું આ ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન થયું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રિેતેશ દેશમુખ, ફરદિન ખાન તથા સંજય દત્ત સામેલ છે. વધુ ત્રણ હિરોઈનો આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે. આ વખતે આ ફિલ્મ માટે […]