હાલ ઘરોનું વેચાણ બન્યું સુસ્ત, બિલ્ડરો લાવ્યા જાત જાતની ઓફર્સ
New Delhi,તા.13 હાલના વર્ષોમાં ઘરોની કિંમતમાં ભારે વધારો, નવા પ્રોજેકટનો અભાવ અને એપ્રુવલમાં વિલંબ સહિતના કારણે રિયલ એસ્ટેટ સેકટરની ગતિ થોડી ધીમી પડી છે. ખાસ કરીને 3 બીએચકે અને એથી મોટા ઘરોના વેચાણમાં સુસ્તી આવી છે, જેને વધારવા માટે બિલ્ડર્સ આકર્ષક ઓફર આપી રહ્યા છે. એપીએસ પ્રોપર્ટી સોલ્યુશનના એમડી વિનીત સુરાનાના અનુસાર વેચાણમાં ઘટાડાનો સામનો […]