Lucknow ની હોટલમાં વિદેશી મહિલાનું રહસ્યમય મૃત્યુ,પોલીસ તપાસમાં લાગી

Lucknow ,તા.૧૨ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિભૂતિખંડ વિસ્તારમાં એક હોટલના રૂમમાં એક વિદેશી મહિલાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. પોલીસે આ કેસ અંગે માહિતી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ઉઝબેક મહિલાનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો અને હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેનું મૃત્યુ હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર થયું છે. […]

Rajkot બાદ હવે Surat ની હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો : સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ Surat , તા.૨૭ બોંબની ધમકી મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. પહેલા માત્ર ફ્લાઇટ્‌સમાં બોંબની ધમકી મળી રહી હતી. હવે હોટેલ્સમાં પણ બોંબની ધમકી મળી રહી છે. રાજકોટ બાદ હવે સુરતમાં પણ હોટલમાં બોમ્બનો ઇ-મેઈલ આવ્યો હતો. સુરતની […]