૮ વર્ષ પછી IIFA 2024 હોસ્ટ કરશે Shah Rukh Khan-Karan Johar

દર વર્ષે આયોજિત આ ફંક્શન આ વખતે અબુ ધાબીના યાસ આઇલેન્ડમાં પણ આયોજિત કરવામાં આવશે Mumbai,તા.૨૩ ભારતની સૌથી લોકપ્રિય એવોર્ડ ઈવેન્ટ્‌સમાંની એક, ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્‌સ ૨૩ વર્ષથી અવિરત છે. IIFA ની શરૂઆત વર્ષ ૨૦૦૦માં થઈ હતી. દર વર્ષે આયોજિત આ ફંક્શન આ વખતે અબુ ધાબીના યાસ આઇલેન્ડમાં પણ આયોજિત કરવામાં આવશે. છેલ્લા બે […]