Ranveer-Deepika ની દીકરીને મળવા શાહરૂખ હોસ્પિટલ પહોંચ્યો, માતા-પિતાને અભિનંદન પાઠવ્યા

Mumbai,તા.૧૩ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડનું સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત કપલ છે. બંનેના ફેન્સ તેમને ખૂબ પસંદ કરે છે. બંને તાજેતરમાં માતા-પિતા બન્યા છે. દીપિકા પાદુકોણે એક બાળકીને જન્મ આપ્યો છે. ત્યારથી તેને સતત અભિનંદન મળી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ હાલમાં જ […]

10 વર્ષ પૂર્વે બનેલી Hospital ભૂતબંગલો બની, સરકાર સાવ અજાણ, રૂ. 5 કરોડ પાણીમાં

Bihar,તા.06  બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ પર ચઢવાનો રસ્તો જાણી શકાયો ન હતો. હવે મુઝફ્ફરપુરમાં પાંચ કરોડો રૂપિયાના ખર્ચે ખેતરમાં બનેલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. આ સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા બની ગયું […]