Gaza માં ઈઝરાયેલની ભયાનક એરસ્ટ્રાઈક : 200ના મોત

Cairo,તા.18 ઈઝરાયેલે ગાઝાપટ્ટીમાં વધુ એક વખત ભયાનક એરસ્ટ્રાઈક કરી હતી. અર્ધોકલાક જેવા ટુંકાગાળામાં જ 35 એરસ્ટ્રાઈક કરતા 200થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત નિપજયા હતા. અનેક હમાસ લડાકુઓનો પણ ખાત્મો કર્યો હતો. હજુ વધુ મોટા હુમલા કરવાની પણ ચેતવણી આપી છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધવિરામની સમાપ્તિ બાદ ફરી વખત ગાઝાપટ્ટીમાં ભડકો સર્જાયો હતો. ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ પછીનો આ […]