Honda એ લોન્ચ કરી નવી ઇલેક્ટ્રિક કાર્સ: ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે નવી ટેક્નોલોજીનો સમનવય

હોન્ડા દ્વારા હાલમાં જ CES 2025માં બે ઇલેક્ટ્રિક કાર્સને રજૂ કરવામાં આવી છે. લાસ વેગાસમાં ચાલી રહેલા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં હોન્ડાએ બે ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યા છે, જેને હોન્ડા 0 સિરીઝ નામ આપવામાં આવ્યું છે. સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવવા માટે હોન્ડા ખૂબ જ કામ કરી રહ્યું છે અને આ બે કાર્સ એ દિશામાં એક પગલું છે. […]

Hondaએ Activa Electric નું કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યું

હોન્ડાએ ઇટાલીના મિલાનમાં ચાલી રહેલા EICMA 2024 મોટર શોમાં હોન્ડા એક્ટિવાનું કન્સેપ્ટ વર્ઝન CUV e રજૂ કર્યું છે. કંપની આ EVને ભારતમાં એક્ટિવા EV નામથી અને વૈશ્વિક બજારમાં અલગ નામથી વેચશે. CUV e બે દૂર કરી શકાય તેવા બેટરી પેક સાથે ઓફર કરવામાં આવે છે. હોન્ડાનો દાવો છે કે તે એક જ ચાર્જ પર 70 […]

Vadodara: પ્રતાપનગર રોડ પરથી હોન્ડા કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચનાર વેપારીની ધરપકડ

Vadodara,તા.30 વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા ગોડાઉનમાં કંપનીના ફિલ્ડ ઓફિસરે પોલીસને સાથે રાખી રેડ કરી હતી. ત્યારે ગોડાઉનમાંથી હોન્ડા કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ ઝડપાઈ હતી. જેથી પોલીસે ગોડાઉન માલિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ ગીતામંદિર પાસે શાંતિ ચેમ્બરના બીજા માળે આવેલા ગોડાઉનમાં હોન્ડા કંપનીની ડુબલીકેટ એસેસરીઝનો વેચાણ […]